સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા થયેલ કાર્યોની વિગતવાર માહિતી

 1. સમગ્ર દેશમાં પાણી ના પ્રશનનો કાયમી ઉકેલ કેવા આયોજન થકી થાય શકે તે સમજાવો.
 2. સદીઓથી માનવી પાણી મેળવવા માટે કેવા પ્રકારના પ્રયાસો કરતો આવ્યો છે? તે સમજાવો.
 3. આઝાદી પહેલા જમીનમાંથી ખેડૂતો પાણી કેવી રીતે મેળવતા હતા?
 4. દેશ આઝાદ થયા પછી ગામ લોકો પાણી મેળવવા કેવા પ્રકારના પ્રયાસ કરવા લાગ્યા?
 5. જમીનમાંથી લોકોએ પાણી ખુબ ખેચ્યું, આખરે પરિણામ શું આવ્યું?
 6. તમારો વ્યવસાય ડાયમંડનો છે. તેમ છતાં તમને જળસંચય અભિયાન ચલાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?
 7. જળસંચય અભિયાનના વિચારને આગળ લઈ જવા શું કર્યું?
 8. તમારી કલ્પના મુજબનું જળસંચય મોડેલ બનાવવા ખોપાળા ગામને સંગઠીત કેવી રીતે કર્યું?
 9. ખોપાળા જળસંચય મોડેલને જન-જન સુધી લઈ જવા માટે તમે કેવી રીતે આગળ વધ્યા?
 10. પદયાત્રાની સભાઓમાં લોકોને પાણીની સ્થિતિ વિશે તમે કેવી રીતે સમજાવતા?
 11. ગામે-ગામ બનેલી જળસંચય કમિટીઓને કામ કરવાનું બળ મળે તેના માટે સરકારી યોજના લાવવા માટે કેવા પ્રકારના પ્રયાસો કર્યા?
 12. “સરદાર સહભાગી જળસંચય યોજના”માં ગામ લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો?
 13. લોકોને સંગઠિત કરીને કામ કરવું ઘણું કઠીન હોય છે. તેવા સમયે તમે ગામડાઓને સંગઠિત કરવા કેવી રીતે સમજાવતા હતા?
 14. જળસંચય ગામ કમીટીને ગામ લોકોએ કેવી રીતે સહયોગ કરવો જોઈએ?
 15. કાલ્પનિક વાતો કરી ગામના વિકાસમાં અવરોધ કરતા લોકોથી કેવી રીતે બચવું જોઈએ?
 16. ગામ કમિટીના સભ્યોએ કેવી સમજણ વિકસાવવી જોઈએ?
 17. અલગ અલગ જમીનની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જળસંચયનું કામ કેવી રીતે કરાય તેની વિગતવાર વાત કરશો?
 18. પરમ પૂજય મોરારીબાપુએ ખેડૂતોએ બનાવેલા ચેકડેમમાં સ્નાન કરવાનું કેમ પસંદ કર્યું?
 19. વિકળીયા સંમેલનમાં તે વખતના મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ અને પરમ પૂજ્ય મોરારીબાપુએ જળસંચય અભિયાનને બળ મળે તે માટે શું વાત કરી?
 20. પૂજ્ય મોરારીબાપુનાં ગામ તલ-ગાજરડાથી ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સુધીની પદયાત્રાના પ્રસ્થાન કાર્યક્રમમાં પદયાત્રિકોને પ્રોત્સાહિત કરતા બાપુએ શું કહ્યું?
 21. સૌરાષ્ટ્રની તલ-ગાજરડાથી પોરબંદર સુધીની ૨૦ દિવસની પદયાત્રામાં સામેલ પદયાત્રીકો કોણ હતા?
 22. તલ-ગાજરડાથી પોરબંદર સુધીની યાત્રામાં લોકોનો કેવા પ્રકારનો આવકાર મળતો હતો?
 23. મથુરભાઈ, તલ-ગાજરડાથી પોરબંદર સુધીની ૨૦ દિવસની પદયાત્રાના વ્યસ્ત કાર્યક્રમમાં તમે કેવી રીતે સંકલન કરીને બધાને મળી શકતા હતા?
 24. આખા સૌરાષ્ટ્રની પદયાત્રા પછી જળસંચયના કામમાં કેવી ઝડપ આવી અને લોક માનસમાં કેવી ચર્ચાઓ થવા લાગી?
 25. જળસંચય અભિયાન જન-જન સુધી પહોચાડવા માટે તમે કેવા કેવા પ્રકારના સાહિત્ય બનાવ્યા અને કેટલી સંખ્યામાં બનાવ્યા?
 26. તમે તળપદી ગામઠી ભાષામાં જળસંચયને લગતી વાતો કરતા હતા. સભામાં બેઠેલા તમામ લોકો તલ્લીનતાથી તે વાતને ઝીલતા અને તેમના હ્દયમાં વાત ઉતરતી હતી તેવું મેં અનેક સભાઓમાં જોયું છે. તો લોકોની જાણ માટે સભામાં થતી વાતોનું વર્ણન કરો.
 27. હજારો કાર્યકરો જળસંચય અભિયાન માટે કામ કરતા હતા. આ કાર્યકરોનું અભિયાનમાં કેવી રીતે જોડાણ થયું તે જણાવો?
 28. શહેરમાં રહેતા લોકોએ વતનના ગામોમાં જળસંચય માટે કેટલો આર્થિક સહયોગ કર્યો હશે?
 29. ચેકડેમો અને તળાવો જેવા જળસંચયની યોજનાને નુકસાન પહોંચવાના ક્યા ક્યા કારણો હોય છે? તેની વિગતવાર જાણકારી આપો.
 30. સંસ્થા તરફથી જાગૃત ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે?
 31. ગુજરાતની વિવિધ પ્રકારની કુલ જમીન કેટલી છે?
 32. જળસંચય જન-જાગૃતિ સભામાં ટપક સિંચાઈ પધ્ધતિથી જ ખેતી કરવી જોઈએ તે વાત ખેડૂતોને તમે કઈ રીતે સમજાવતા?
 33. . ટપક સિંચાઈ પધ્ધતિથી ખેતીમાં કેટલા પ્રકારના ફાયદાઓ થાય છે?
34. ગુજરાતની કુલ વાવેતર જમીનમાંથી હાલમાં કેટલા હેકટરમાં ટપક સિંચાઈ પધ્ધતિથી ખેતી થાય છે?
35. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ સંસ્થા દ્વારા જળસંચય ગામ કમિટીઓને કેવા પ્રકારનો સહયોગ કરવામાં આવતો હતો?
36. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના ૪૦ જે.સી.બી. મશીનો ગામ લોકોને કઈ રીતે આપવામાં આવતા હતા?
37. સંસ્થાએ ૧૩ વર્ષ સુધી ૪૦ જે.સી.બી. મશીનો ગામ કમિટીઓ અને ખેડૂતોને ચેકડેમ – તળાવો બનાવવા માટે આપ્યા. તેનો કેટલો ફાયદો થયો ગણાય?
38. ઈ.સ.૧૯૯૫ થી ૨૦૧૪ સુધીમાં જળસંચયના ખૂબ મોટા પાયે કામો થયા છે. ગામે ગામ ઉત્પાદનો વધ્યા છે. શું આ ઉત્પાદનો વધવાથી વિવિધ ક્ષેત્રમાં રોજગારીની તકો વધી છે?
39. અમુક બિનખેડૂતો એવું માને છે કે જળસંચયથી ખેડૂતોને જ ફાયદો છે. તેમાં આપનું શું કહેવું છે?
40. સૌરાષ્ટ્રમાં આદિવાસી લોકો બહુ મોટા પાયે ખેતી કરવા લાગ્યા છે. તેનું શું કારણ છે? અને આ આદિવાસી લોકોના જીવનમાં શું પરિવર્તન આવ્યું?
41. જળસંચય અભિયાન થકી ઉત્પાદન વધ્યું. તેથી ગામડાઓમાંથી શહેર તરફ જતા લોકો અટક્યા?
42. ખેતી દ્વારા વિવિધ શેત્રમાં રોજગારી મળે છે તેની તમે વાત કરી. પરંતુ કોય એક ખેત ઉત્પાદન થકી મળતી રોજગારી નું ચેનલ મુજબ વર્ણન કરો.
43. પાણી મેનેજમેન્ટ કાર્યક્રમ થકી ગામડાઓમાં આવક વધવાથી લોકભાગીદારીથી પ્રાથમિક જરૂરિયાતના કામો થયા ખરા?
44. પાણીનો પ્રશ્ન હલ થવાથી શું દૂધ ઉત્પાદન વધ્યું?
45. ખેડૂતોની જમીનોના ભાવ વધ્યા, તેમાં ખેત ઉત્પાદનનો ફાળો ખરો?
46. જળસંચય અભિયાનથી ખેત ઉત્પાદન વધ્યું, ગામડાઓનો વિકાસ થયો. તો તેમાં સરકારને શો ફાયદો થયો?
47. ગામડાઓમાં જળસંચય કમિટી બની હોય, તે કમિટી દ્વારા ગામ વિકાસના અન્ય કામો થયા છે?
48. બની ગયેલા ચેકડેમ, ખેત તલવાડી અને તળાવો વગેરેની જાળવણી કરવા લોકોએ કેવી સમજદારી કેળવવી પડે?
49. ઊંડા ઊંડા બિનઉપયોગી બોરીંગો પાણીના તળને કેવા પ્રકારનું નુકસાન કરે છે?
50. ગામની જળસંચય કમિટીઓ વૃક્ષારોપણ માટે પ્રયાસ કરે છે?
51. આધુનિક અને પ્રગતિશીલ ખેડૂત કેવી રીતે લોકોને વધારેમાં વધારે ઉપયોગી થઇ શકે?
52. ગ્રામીણ વિકાસનું નેતૃત્વ કરતા આગેવાનોને સતત કાર્યરત રાખવા માટે ગામ લોકોની શું ભૂમિકા હોવી જોઈએ? તે જણાવો.
53. તમારી દરેક ગામ સભાઓમાં ભાઈઓની સાથે સાથે બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હોય છે. બહેનોની ઉપસ્થિતિ આ અભિયાનને કેવી રીતે ઉપયોગી થાય છે? તે જણાવો.
54. દેશની નદીઓ ખુબ પ્રદુષિત થઇ ગઈ છે. તે નદીઓ સાફસુથરી થઇ શકે ખરી?
55. દેશની જે નદીઓ જોડવાની વાત થઈ રહી છે. તે આપના હિસાબે શક્ય છે ખરું?
56. મથુરભાઈ ઈ.સ.૨૦૧૨ ના દુષ્કાળમાં સૌરાષ્ટ્રનાં ગામોને જોડતો એક અનોખો મહાયજ્ઞ કરવાની કેમ જરૂર પડી?
57. સુરતથી નર્મદાનું જળ લઈને વિશાળ કારયાત્રા નીકળી. તેનું “નર્મદા જળ અવતરણ મહાયજ્ઞ” સાથે શું જોડાણ હતું?
58. ઈ.સ.૨૦૧૨ના “સૌરાષ્ટ્ર નર્મદા જળ અવતરણ જન-જાગૃતિ મહાયજ્ઞ” દેવળામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યુતર આપતા શું કહ્યું?
59. ઓછા સમયમાં પાક તૈયાર થાય તેવા બિયારણનું સંશોધન થાય તો પાણી બચાવી શકાય ખરૂં?
60. ઘર વપરાશમાં પાછલાં વર્ષોમાં અગાઉના મુકાબલે પાણીનો વપરાશ કેટલો વધ્યો?
61. ગુજરાતની ૯૬ લાખ હેક્ટર વાવેતર જમીનમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી પાણી આપીને ત્રણે ઋતુમાં પાક લઈ શકાય તેવું આયોજન થઇ શકે ખરૂં?
62. પાઈપલાઈન નેટવર્ક કાર્યક્રમનો સંવાદ વધારવા લોકોએ શું કરવું જોઈએ?

“બેટી બચાવો”

 1. તમને બેટી બચાવો અભિયાન ચલાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?
 2. છોકરા – છોકરી વચ્ચેનાં અન-બેલેન્સ માટે ફક્ત ભૃણહત્યા જ જવાબદાર છે કે અન્ય કોઈ પરીબળ?
 3. કન્યા ભૃણહત્યા રોકવા લોક જાગૃતિ માટેનાં તમે કેવા પ્રકારનાં કાર્યક્રમો શરૂ કર્યા?
 4. “વર્ષ ૨૦૦૬માં સુરત ખાતે “બેટી બચાવો મહાલાડું”નો ઐતિહાસિક કાર્યક્રમ થયો. તેના આયોજન વિશે જણાવો.
 5. કન્યા ભૃણહત્યારૂપી રાક્ષસી વિચારોનાં દહનનો કાર્યક્રમ કેવા પ્રકારનો હતો તે જણાવો.
 6. વર્ષ ૨૦૦૮માં સુરતની બે લાખ દીકરીઓએ કન્યા ભૃણહત્યા રોકવાની વિશેષ જાગૃતિ માટે પત્રો લખ્યા તે કેવા પ્રકારનો કાર્યક્રમ હતો?

“સામાજિક કાર્યો”