તમે તળપદી ગામઠી ભાષામાં જળસંચયને લગતી વાતો કરતા હતા. સભામાં બેઠેલા તમામ લોકો તલ્લીનતાથી તે વાતને ઝીલતા અને તેમના હ્દયમાં વાત ઉતરતી હતી તેવું મેં અનેક સભાઓમાં જોયું છે. તો લોકોની જાણ માટે સભામાં થતી વાતોનું વર્ણન કરો.

25